તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર:વર્ષામેડી ગામ નજીક એટીએમ પાસે સિક્યોરિટી ગાર્ડની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ, પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પૂર્વ કચ્છ એસપી અને dysp આગળ કાર્યવાહી હાથ ધરી - Divya Bhaskar
પૂર્વ કચ્છ એસપી અને dysp આગળ કાર્યવાહી હાથ ધરી
 • એસબીઆઈ અને એક્સિસ બેંકના એટીએમમાં સવારે લોહીથી લથપથ હાલતમાં લાશ મળી

વર્ષામેડી ગામ નજીક વેલ્સપન કુ. પાસે આવેલા એસબીઆઈ અને એક્સિસ બેંકના એટીએમમાં આજે સવારે લોહીથી લથપથ હાલતમાં લાશ મળી છે, જેને એક ગ્રાહકે પૈસા ઉપાડવા માટે ગયા હતા ત્યારે સિક્યોરિટી ગાર્ડની તિક્ષ્ણ હથિયાર સાથે હત્યા થયેલી લાશ જોઈ હતી. ત્યાર પછી તેમણે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. બનાવના પગલે પૂર્વ કચ્છ એસપી અને dysp ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને આ હત્યા લૂંટ કે પછી અન્ય કયા કારણોસર થઈ છે તેની તપાસ હાથ ધરી દીધી છે,

એસબીઆઈ અને એક્સિસ બેંકના એટીએમમાં સવારે લાશ મળી
એસબીઆઈ અને એક્સિસ બેંકના એટીએમમાં સવારે લાશ મળી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો