તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:સોના-ચાંદીના વધેલા ભાવોએ અંજારમાં સોનીઓની ધનતેરસ બગાડી

અંજાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે સોના-ચાંદીમાં તોતિંગ ભાવ વધારાની સીધી અસર સુવર્ણવર્ગ પર પડી છે અને ઘરેણાના ભાવો વધતા સોનીઓનો વેપાર પણ ઘટ્યો છે. તેવામાં અંજારમાં ધનતેરસ પર્વ નિમિત્તે ખરીદી થતા ઘરેણામાં જોઈએ તેવો વેપાર ન થતા આ વર્ષે સોનીઓની ધનતેરસ બગડી છે. સોનાની બજારની વાત કરીએ તો ધન તેરસના દિવસે સોનુ 916 હોલમાર્ક દાગીનાના 10 ગ્રામના રૂ. 51,450ની આસપાસ રહ્યા હતા તેમજ ચાંદી પણ 63,500ના ભાવે રહી હતી. આ તોતિંગ ભાવ વધારાએ ઘરેણાઓની ચમક ઝાંખી કરી હતી અને જોઈએ તેવો વેપાર ન થતા ધનતેરસની સાથે સુવર્ણકારોની દિવાળી પણ બગડે તેવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો