તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:અંજારમાં પીજીવીસીએલ દ્વારા રેલવે ફીડરનું વિભાજન કરાયું

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નવા ફીડરની શરૂઆત કરી રહેલા પીજીવીસીએલના અધિકારીઓ. - Divya Bhaskar
નવા ફીડરની શરૂઆત કરી રહેલા પીજીવીસીએલના અધિકારીઓ.

અંજાર 220 કે.વી. પાવરહાઉસ ખાતે અંજાર સીટી ડિવિઝન હેઠળ આવતા 11 કે.વી. રેલવે ફીડરનું વિભાજન કરી તા. 24/12ના રોજ નવું 11 કેવી નવકાર ફીડર શરૂ કરવામાં આવ્યું હતું. આ વેળાએ પીજીવીસીએલ અંજાર ડિવિઝનના એકજીક્યુટિવ ઈજનેર જે.એમ. કષ્ટા, સીટી સબ ડિવિઝનના નાયબ ઈજનેર જાવેદ જુણેજા, ગેટકોના એકજીક્યુટિવ ઇજનેર જોશી તેમજ ટેક્નિકલ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો