તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:અંજાર ખાતે આરોગ્ય કર્મીઓની કોરોના રસીકરણ બાબતે બેઠક

અંજાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાલુકા હેલ્થ ઓફીસે ડો. રાજીવ અંજારિયાની અધ્યક્ષતામાં તાલુકા ટાસ્કફોર્સ મીટીંગ યોજાઇ હતી, જેમાં TMPHS શામજીભાઈ આહિર, CDPO પાલિકા સીઓ, લાયન્સ ક્લબના પ્રમુખ, તાલુકા કેળવણી નિરીક્ષક, વેટરનરી ડોકટર તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોવિડ–19 વેક્સીન ઇન્ટરોડક્સનનું આયોજન કરાયું હતું. વેક્સીન આવ્યા બાદ પ્રથમ કોરોના વોરીયેર્સ ત્યાર બાદ સીનીયર સીટીઝન અને કોમોર્બીડ અને પછી અન્યને રસીકરણ કરવામાં આવશે. આશા આંગણવાડી વર્કર, FHW, બહેન તથા અન્ય આરોગ્ય વર્કર, દ્વારા વેક્સીનેશન લાઈન લીસ્ટ તૈયાર કરવા જણાવાયું છે. લાયન્સ ક્લબના પ્રમુખ રાજુભાઈ શાહ દ્વારા ભારત વિકાસ પરિષદ તરફથી ડોક્ટર તેમજ અન્ય સ્ટાફને વેક્સીવેસન સેન્ટર આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો