તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:અંજાર તા.ના 5 ગામોમાં ઇન્સ્ટિટયુશનલ ક્વોરન્ટીન પોઇન્ટ શરૂ કરાયા

અંજાર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ સ્થળોએ જે-તે કર્મચારીની નિમણૂક કરાઈ જે રાઉન્ડ ધી કલોક ફરજ બજાવશે

અન્ય જિલ્લાઓ, રાજ્યો માંથી અનેક લોકો અંજાર તાલુકામાં આવી રહ્યા છે. જેથી સંક્રમણની શક્યતાઓ હોવાથી અંજાર મામલતદાર દ્વારા તાલુકાના 5 ઇન્સ્ટિટયુશનલ કવોરીન્ટાઇન પોઇન્ટ જાહેર કરવામાં આવ્યા હતા અને તે જગ્યાએ વિવિધ કર્મચારીઓની નિમણુક કરવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ અંજાર મામલતદાર દ્વારા તાલુકાના નવાગામ, બુઢારમોરા, ચાંદ્રાણી, ધમડકા અને દુધઈ એમ 5 ગામોમાં ઇન્સ્ટિટયુશનલ કવોરીન્ટાઇન પોઇન્ટ જાહેર કરી આ ગામોની પ્રાથમિક શાળાઓને ક્વોરીન્ટાઇન સ્થળ તરીકે જાહેર કરી અને આ સ્થળે સુચારુ વ્યવસ્થા જળવાય તે માટે જે-તે કર્મચારીઓની પણ નિમણૂક કરી છે. જે રાઉન્ડ ધી કલોક ત્યાં હાજર રહેશે અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની દેખરેખ, સંકલન અને સમીક્ષા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો