તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકલ્પ:અંજારના ખોખરામાં યુવાનોએ ગામને પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંકલ્પ કર્યો

અંજાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ખોખરા ગામ મધ્યે નેહરુ યુવા કેન્દ્ર, ભુજના ઉપક્રમે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત યુવાનો દ્વારા સમગ્ર ગામમાં સફાઇનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાથે યુવાનોએ સ્વચ્છતાના શપથ પણ લીધા હતા તેમજ ખોખરા ગામને પ્લાસ્ટિક મુક્ત કરવાનો પણ સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત યુવા મંચ અને સાનિધ્ય સંસ્થા તથા કલ્પેશભાઈ મરંડ, વિજયભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો