કાષ્ટ કારીગરીનું ઉત્તમ ઉદાહરણ:અંજારમાં જુના ગાડાની નિસરણીમાંથી ઝુલો બનાવી અર્પણ કરાયો

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત અને ગોવર્ધન શાળાના પ્રણેતા મહંત ત્રીકમદાસજી મહારાજને રતનાલનાં સુથાર ગોપાલ કરશન અને એમના પુત્ર નીતિન સુથાર દ્વારા કાષ્ટ કારીગરીના ઉત્તમ નમૂના રૂપ ગાડાની જૂની નિસરણીમાંથી પ્રતિકૃતિ રૂપે ઝુલો બનાવી અર્પણ કરાયો હતો. આગવી કોઠાસૂઝ અને કલાકારીના માધ્યમથી લાકડાને ઝુલાનું બેનમૂન સ્વરૂપ આપી કાષ્ટ કારીગરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...