તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:સરહદ ડેરી દ્વારા અંજાર નગરપાલિકાને કોરોના રેપિડ ટેસ્ટ કીટ આપવામાં આવી

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં કોરોના વાયરસની બીજી લહેરની મહામારી ચાલુ છે, જે અનુસંધાને ચોકસાઇના ભાગરૂપે સરકાર દ્વારા તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે, જેમાં જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરી દ્વારા પણ વિવિધ કાર્ય કરવામાં આવે છે જે અંતર્ગત અંજાર નગરપાલિકાને 60 હજારની કિમતની 500 નંગ કોરોનાની રેપિડ ટેસ્ટ કીટ આપવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં જરૂરિયાત મુજબ ટેસ્ટિંગ કીટ પૂરી પાડવામાં આવશે.

આ વેળાએ અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવતીબેન પ્રજાપતિ, ડેની શાહ, વેલાભાઈ જરૂ, દુદાભાઈ બરારિયા, નગરપાલિકા કાઉસીલર, સુરેશ ટાંક, નિલેશ ગોસ્વામી સરહદ ડેરીના મેનેજર નીરવ ગુસાઈ અને અનિલ હુંબલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અંજાર નગરપાલિકાના

અન્ય સમાચારો પણ છે...