તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મેઘપર-કું.માં 12 વર્ષિય સગીરાનું અપહરણ થઈ જતા ફરિયાદ

અંજાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • નાના ભાઇ સાથે એકલી હતી ત્યારે કોઇ શખ્સ ઉપાડી ગયા

અંજાર તાલુકાના મેઘપર-કું.માં ખાનગી કંપનીમાં નોકરી કરતાં માતા-પિતાની 12 વર્ષીય સગીર પુત્રીનું કોઈ અજાણ્યા ઈસમો અપહરણ કરી જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મેઘપર-કુંભારડીની એક સોસાયટીમાં રહેતા માતા પિતા ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાથી પોતાના ઘરે 12 વર્ષની પુત્રી અમે 5 વર્ષના પુત્રને એકલા મૂકી બંને નોકરીએ ગયા હતા.

જે દરમ્યાન ગુરૂવારે રાત્રે માતાએ નોકરીએથી પરત અવાઈ ઘરમાં જોતા 5 વર્ષીય પુત્ર સૂતો હતો પરંતુ સગીરા ઘરમાં ન હતી. જે સંદર્ભે પાડોશીઓ તથા સંબંધીઓમાં પૂછપરછ કરતા 12 વર્ષીય સગીરની કોઈ ભાળ ન મળતા સગીરાની માતાએ અંજાર પોલીસ મથકે અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો