તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અંજારમાંથી ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

અંજાર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજારના યોગેશ્વરનગર-3માં રહેણાંકના મકાનમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટી20 મેચમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાઇ ગયો હતો. બનાવ અંગે મળતી માહિતી મુજબ અંજાર પોલીસને બાતમી મળી હતી કે શહેરમાં યોગેશ્વરનગર-3ના મકાન નં. 28માં રહેતો પાર્થ અશોકભાઈ ઠક્કર પોતાના રહેણાંકના મકાનમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની રમાઈ રહેલી ટી20 મેચ અંતર્ગત ગ્રાહકો પાસેથી સેસનના રન તથા મેચની હાર-જીતના ભાવ આપી મોબાઈલ વડે સોદા લખી જુગાર રમાડી રહ્યો છે. જે બાતમી આધારે દરોડો પડતા આરોપી પાસેથી રૂ. 5500ની કિંમતના 2 મોબાઈલ તથા રૂ. 600 રોકડા મળી કુલ રૂ. 6100નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો