તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વરસાણાની કંપનીમાં આગ લાગતા 2 દાજયા

અંજાર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક ગંભીર જ્યારે અન્ય એકને રજા અપાઈ

અંજાર તાલુકાના વરસાણા ગામની ખાનગી કંપનીમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં 2 લોકો દાઝી ગયા હતા. દાઝેલા પૈકીના એકની હાલત ગંભીર છે જ્યારે એક સામાન્ય દાઝયો હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

સાંજના અરસામાં વરસાણા ગામે આવેલી એચ.એફ.એસ. કંપનીમાં અચાનક આગ લાગી જવાનો બનાવ બન્યો હતો. જેથી કંપનીમાં કામ કરી રહેલા 4/એ, આદિપુરમાં રહેતા 32 વર્ષીય અરવિંદ દેવાભાઈ ઝાલા ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેમને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમની સાથે કામ કરી રહેલા કેશવ નગર-2, આદિપુરમાં રહેતા 33 વર્ષીય મુકેશ જયરામભાઈ ભંડાની જમણા હાથ તથા કપડના ભાગે દાઝી ગયા હતા. જે સામાન્ય દાઝ્યા હોવાથી તેમને સારવાર આપી હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો