તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વરસામેડી હાઇવે પર કારમાંથી 142 બોટલ શરાબ સાથે 1 ઝડપાયો

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વરસામેડી હાઇવે પર કાર માંથી 142 બોટલ શરાબ સાથે એક શખ્સ ઝડપાયો હતો. જેથી પોલીસે શરાબ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ. 2,66,730નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.હાઇવે પર રૂકનશા પીરની દરગાહ પાસે એક આઈ20 કાર પસાર થતા તેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી.

જેમાંથી અંબાજી નગર-1, વરસામેડીમાં રહેતો 23 વર્ષીય રાજદીપસિંહ નરસિંગભાઈ ડોડીયા નામનો યુવાન મળી આવ્યો હતો. જે કારમાંથી રૂ. 56,750ના કિંમતની જુદી જુદી બ્રાન્ડની 142 શરાબની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે શરાબ ઉપરાંત કાર અને મોબાઈલ સહિત કુલ રૂ. 2,66,730નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપીની અટક કરી હતી. આ દરોડા દરમ્યાન ગુનામાં મદદ કરનાર આરોપી નવલ રબારી હાજર મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો