તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રમીક:સાંઘીના 550થી વધુ કામદારોને 17 બસ મારફતે ભુજ લવાયા

અબડાસા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે સવારે બિહાર જતા મજૂરો માટે ભુજથી ટ્રેન રવાના થશે, જેને લઇને અબડાસાથી 550થી વધુ કામદારોને ભુજ લઇ આવવા માટે નલિયા એસ.ટી. ડેપોની 17 બસ ફાળવવામાં આવી હોવાનું નલિયા એસ.ટી.ડેપોના ચંદનસિંહ રાઠોડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો