તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટા ચૂંટણી:કલેક્ટર દ્વારા અબડાસાના મતદાન મથકોની ચકાસણી

અબડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અબડાસા વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટેનો ધમધમાટ શરૂ થઇ ગયો છે, જેને લઇને કલેક્ટર પ્રવીણા ડી.કે.એ અબડાસાના આશાપર, ધુફી નાની, ધુફી મોટી, બીટ્ટા, રામપર (અબડા), છાડુરા અને તેરા ગામનાં મતદાન મથકોની ચકાસણી કરી, લઘુત્તમ સગવડો સુનિશ્ચિત કરી જરૂરી સુચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...