રાજકારણ:અબડાસા વિધાનસભાની બેઠકનું કાર્યકરો કરે છે પોસ્ટમોર્ટમ

અબડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અબડાસાની વિધાનસભાની બેઠક માટે ગાંધીધામ શહેર તાલુકા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોને જુદા જુદા બુથની જવાબદારી સોંપવામાં આવી હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની આગેવાની નીચે ભાજપના કાર્યકરોએ પ્રચારની કમાન સંભાળી હતી. જે તે વિસ્તારો સોંપવામાં આવ્યા હતા ત્યાંથી કેટલા મત નિકળ્યા છે તેની જાણકારી મેળવીને ચર્ચાઓ શરૂ કરી પોસ્ટ મોર્ટમ કરી રહ્યા છે.

કોંગ્રેસમાં પણ ક્યાં થાપ ખાધી, કેટલા મત મળ્યા તેની સ્થાનિક કાર્યકરો કે જેને પ્રચારમાં જોતર્યા હતા તેઓ આંકલન કરવામાં લાગ્યા છે. ઉપરોક્ત દ્રશ્યમાં પ્રચારમાં ગયેલા ભાજપના કાર્યકરો દ્રશ્યમાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...