તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:વલભીપુર નગરપાલિકાએ રૂ.10 લાખની રકમ ભરતા ફરી માર્ગો ઝળહળતા થયા

વલભીપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલભીપુર નગર પાલિકામાં હજુ બે દિવસની અંદર પાલિકાના નવા પ્રમુખે ચાર્જ સંભાળતા જ વીજ તંત્રએ બાકી બીલની ભેટ આપી હતી અને શહેરના સ્ટ્રીટ લાઇટ પેટે બિલની રકમ રૂ.22 લાખ રકમ બાકી હોવાથી સ્ટ્રીટ લાઇટનું કનેકશન કટ કરી નાખ્યું હતું જેથી હડકંપ મચી ગઇ હતી અને તંત્ર દોડતું થયું હતું બાદમાં વલભીપુર નગરપાલીકાએ વિજ બીલની રકમ કુલ રૂ.22 લાખમાંથી હાલમાં રૂ.10 લાખ ભરપાઇ કરાતા સ્ટ્રીટ લાઇટ ફરી ઝળહળતી થઇ ગઇ છે.

વલભીપુર નગરપાલીકાના પી.જી.વી.સી.એલ.વલભીપુર સબ ડીવીઝનના સ્ટ્રીટ લાઇટ બીલની રકમ રૂ.22 લાખ બાકી હોય. આ રકમની લાંબા સમયથી ચુકવણી પાલીકા દ્વારા નહીં કરવામાં આવતા અંતે તા.23/3/2 નાં સ્ટ્રીટ લાઇટનાં કુલ 6 કનેકશનો પૈકી 5 કનેકશન કાપી નાખેલ જેથી ગઇકાલે મોટાભાગનાં વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.આજે નગર પાલીકાના સત્તાધીશો દ્વારા રૂ.22 લાખ બાકી બીલ રકમ પૈકી રૂ.10 લાખ ભરપાઇ કરતા મોડી સાંજે કાપી નાખેલ કનેકશનો ને પુન:જોડાણ કરી આપતા આજથી શહેરની તમામ સ્ટ્રીટ લાઇટો જળહળતી થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો