તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારસો:વલભીપુર રાજવી પરિવારની દીર્ઘદ્રષ્ટિનું પ્રમાણ ખારીયો કુવો

વલભીપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલ શહેરમાં સુંદર વૃક્ષો ધરાવતો એક પણ બગીચો નથી
 • પથ્થરનાં જળમમાં સંગ્રાયેલ પાણીને શોષ કુવા વડે વૃક્ષોને પાણી પાવામાં આવતું હતું

વર્તમાન સમયનું વલભીપુર એક સમયે ઐતિહાસીક વલભી નગરી હતી તે સર્વ જ્ઞાત છે. પરંતુ જયારે વલભીપુરમાં રાજાશાહી હતી અને વળા સ્ટેટ હતું તે સમયે ખારૂ પાણી હતું અને લોકો પણ ખારૂ પાણી તે સમયે એક માત્ર ઘેલો નદીના કાંઠે આવેલ ખારીયા કુવા દ્વારા સમગ્ર ગામને પાણી આપવામાં આવતું હતું. આ ખારા પાણીને લીધે ગામની અંદર કોઇ મોટા ઝાડ કે વૃક્ષો હતાં નહીં પરંતુ તે સમયનાં રાજાની દીર્ઘ દ્રષ્ટ્રિનાં કારણે ચોમાસાની સિઝન દરમયાન જયારે ઘેલો નદીમાં પાણી આવે ત્યારે તેનો સંગ્રહ કરવા માટે પત્થરની જળમ બનાવેલ અને જળમમાં સંગ્રાયેલ પાણીને શોષ કુવા વડે વૃક્ષોને પાણી પાવામાં આવતું હતું તેમ બુર્જગો જણાવી રહ્યાં છે.

અહિં વાત એ કરવી ઘટે કે, જયારે પાણી ખારૂ હતું ત્યારે વૃક્ષોનો ઉછેર કરવા માટે કેટલું ખર્ચ અને મહેનત કરવી પડતી હતી. જયારે હાલમાં મીઠુ પાણી છે ત્યારે પર્યાવરણ માટે કોઇને દ્રિઘ દ્રષ્ટ્રિ નથી અને શહેરમાં એકપણ સુંદર વૃક્ષો ધરાવતો બગીચો નથી કે, અને કોઇની પાસે સમય પણ નથી. સમય કદાચીત આ આ જળમના અડીખમ ઉભેલા પત્થરો પણ આજના નિષ્ઠુર માનવને ધિક્કારતા હશે...!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો