તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વલભીપુર આરોગ્ય કેન્દ્રના સ્ટાફ કવાર્ટસ ખંઢેર

વલભીપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના પરીસરમાં સ્ટાફ નર્સ માટેના કવાર્ટસ આવેલા છે. જયારે તેની હાલત સારી હતી. તે સમયગાળા દરમ્યાન તેમાં સ્ટાફ નર્સ,ફાર્માસીસ્ટ, અને એમ્બ્યુલન્સનાં ડ્રાઇવર સહિતનો સ્ટાફગણ રહેતો હતો. સમયાંતરે આ કવાર્ટસની જરૂરી મરામત કે રીપેરીંગ કરવામાં નહીં આવતા હાલત ર્જજરીત થવા લાગી તેમ છતાં તંત્ર એ આજદિન સુધી ધ્યાન નહીં આપતા હાલમાં ખંડેર જેવી હાલ થઇ ગઇ છે. જો તંત્ર દ્વારા કવાર્ટસને રીપેરીંગ કરાવે અન્યથા પાડી દઇને આ સ્થળે અન્ય આરોગ્ય સેવા ઉપલબ્ધ થઇ શકે તેવું નવું સંકુલ ઉભુ કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો