તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળાશય પ્રોજેક્ટ:તો...ભાલ પંથકના પાંચ ગામોને જળ સંગ્રહની સુવિધાનો લાભ મળે

વલભીપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલભીપુર તાલુકામાંથી પસાર થતી ઉતાવળી નદી જે તાલુકાના માલપરા ગામથી આ નદી એક ફાટો પડીને ત્યાથી તેનું અલગ નામે ઓળખાતી આ નદી ચોમાસામાં દરમ્યાન વરસાદી પાણીથી આ નદીનો પ્રવાહ વહેતો હોય છે. જે શરૂ પ્રવાહ મીઠાપર ગામથી અંગળ નદી પુરી થઇ દરીયા સાથે જોડાય જાય છે.જો સરકાર દ્વારા આગળ નદીને ઉંડી ઉતારીને મીઠાપર ગામે આવેલ સરકારી ખરાબાની અને બિન ઉપજાઉ પડતર અંદાજે 5 વિઘા જમીન આવેલ છે જેમાં જાહેર તળાવ બનાવવામાં આવે તો આસપાસના ખેડુતો તેમજ 5 ગામો જેવા કે,પાટણા માલપરા, લુણધરા, રાજગઢ અને મીઠાપર ગામના લોકોને પાણી સંચયનો ઉપયોગ કરી શકે તેમ છે.

સરકાર દ્વારા આ જળાશય બનાવવામાં આવે તો ખેડુતોને દુષ્કાળ અને ઉનાળાની સીઝનમાં પોતાના ખેતરોમાં પશુ માટે લીલો ઘાસચારો તેમજ લોકો માટે પીવા માટે પાણી મળી શકે તેમ છે. આ અંગળ નદીનું વરસાદનું મીઠુ પાણી દરીયામાં વહી જાય છે. આ જળાશય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ તો 5 ગામો લોકોને પીવા અને ખેતીના માટે પાણી ઉપયોગ કરી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો