તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:તળાજા તાલુકામાં આવેલા લોકોને ઘરમાં જ રહેવા તાકીદ, હજારોની સંખ્યામાં બહારથી વતનમાં આવ્યા છે

તળાજા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉનમાં નિયમોનું ચુસ્ત પાલન કરવા ગ્રા.પં. દ્વારા ઢોલ ટીપાવીને કરાઇ જાહેરાત

લોકડાઉનના ત્રીજા તબક્કામાં આવન-જાવનના નિયમો હળવા થતા છેલ્લા 8-10 દિવસમાં તળાજા વિસ્તારમાં ખાનગી લકઝરી અને કાર તથા પ્રાઇવેટ વાહનોમાં સુરત, ભરૂચ, અમદાવાદ, મુંબઇ વગેરે વિસ્તારો માંથી હજારોની સંખ્યામાં વતનીઓ આવેલા જેઓએ લોકડાઉનના નિયમ મુજબ હોમ કવોરંટાઇન રહેવાનું હોય છે.  આવી સ્થિતિમાં તળાજાના કેટલાક ગામડાઓમાં ગ્રામ્ય પંચાયત દ્વારા ઢોલ ટીપાવીને બહારથી આવેલા વતનીઓને નિયમ મુજબ ઘરમાં સુરક્ષિત રહેવા અને લોકડાઉનના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા જાહેરાત કરી છે. આવા બહારથી આવેલાઓ જાતે સુરક્ષિત રહે અને ગામને સુરક્ષિત રાખે તેવી વિનંતી સાથે આવા નિયમનું પાલન ન થાય તો ગ્રામ્ય પંચાયત દ્વારા પોલીસ  ફરીયાદ કરવામાં આવેશે તેને જણાવાયું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો