તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:પોલીસને ફ્રી વિતરણ માટે તળાજામાં માસ્ક અર્પણ

તળાજા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તળાજાનાં નવનિયુકત IPS અધિકારી વિજયસિંહ ગુર્જર દ્વારા માસ્ક વિનાનાં પ્રજાજનોને દંડ કરવાને બદલે વિનામુલ્યે માસ્ક વિતરણ કરવાનાં અભિગમથી પ્રોત્સાહીત થઇ તળાજા નાગરિક સહકારી બેંકનાં ચેરમેન ચંદ્રેશભાઇ સરવૈયા તથા એમ.ડી. ઋષીભાઇ પંડયાએ તથા મેનેજરે બેંક તરફથી 1700 થી વધુ માસ્કનો જથ્થો અર્પણ કરીને નગરજનો-પ્રજાજનોને દંડને બદલે સરળ સમજ આપી માસ્ક આપીને પ્રવૃતિને બિરદાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો