મારામારી:બેલડામાં કાંટા હટાવવા બાબતે સામસામી મારામારી, જેઠાણીએ ફરિયાદીને દાતરડી વડે ઇજા કરી હતી

તળાજા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તળાજાના બેલડાના રાજુભાઇ બીજલભાઇ ગળથરિયાની પત્ની વનીતાબેનએ ગામની નીશાળ પાસે તેમને બી.પી.એલમાં મળેલ મકાનની જગ્યામાં જતા રસ્તા પર વિનુભાઇ કેશવભાઇ બાંભણીયા તથા તેના પત્ની જમનાબેનએ કાંટા નાખેલ હોય તે હટાવવા જતા બન્નેએ ફરિયાદીના પત્ની તથા જેઠાણીને માર માર્યો હતો જ્યારે સામાપક્ષે જમનાબેનએ ફરિયાદ નોંધવી છે કે વનીતાબેન રસ્તામાં કાંટા હટાવવા બાબતે ના પાડતા વનીતાબેન તથા તેના જેઠાણીએ ફરિયાદીને દાતરડી વડે ઇજા કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...