તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:તળાજા યાર્ડ ખાતે અદ્યતન વે-બ્રિજની સુવિધાનો પ્રારંભ કરાયો

તળાજા18 દિવસ પહેલા
 • કૉપી લિંક

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,તળાજા ખાતે તા. 9- 2- 2021ના તળાજા તાલુકાના વેપારીઓની અને ખેડૂતોની સુવિધા માટે 100 ટનની કેપિસિટી સાથેની સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ ધરાવતા અધ્યતન વે- બ્રિજ નો શુભારંભ માર્કેટયાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા, વા.ચેરમેન મસરીભાઈ ભાદરકાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ તળાજાના પ્રમુખ ભરતભાઇ ઠંઠ તથા યાર્ડના ડિરેક્ટર હરજીભાઈ ધાંધલિયા અને મનસુખભાઇ જીંજાળા ઉપરાંત યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતમાં કરવામાં આવતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો