તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:પીંગળી ગામે નિવૃત આર્મી મેનનું સન્માન

તળાજા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજા તાલુકાના પીંગળી ગામના વતની અને ભારતીય સૈન્યમાં અરુણાચલ બોર્ડર આર્ટલરી રેજિમેન્ટમાં ફરજ બજાવી,પોતાની સેવા પૂર્ણ કરી, વતન પરત ફરેલા ભરતસિંહ માનશંગભાઇ સોલંકીનું પીંગળી ગામ સમસ્ત દ્વારા બાપા સીતારામ આશ્રમ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો