તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:તળાજામાં માધ્ય.શિક્ષકોનો કેમ્પ

તળાજા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજા ખાતે જિલ્લાશિક્ષણાધિકારી કચેરી ભાવનગરનાં માર્ગદર્શન હેઠળ બિનસરકારી ગ્રાન્ટડેટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય.શાળાઓનાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા અંગેનો કેમ્પ તળાજા ગર્લ્સ હાસ્કૂલ ખાતે કેમ્પ નિરિક્ષક વિક્રમિસંહ પરમારની ઉપસ્થીતિમાં યોજાઇ ગયો જેમાં તળાજા-મહુવા તાલુકાની બિનસરકારી અનુદાનિત શાળાનાં આચાર્યએ હાજરી આપી હતી.

આ પ્રસંગે મનન શાળા વિકાસ સંકુલનાં કન્વીનર સહદેવસિંહ ગોહિલ વતી શાળાનાં સુપરવાઇઝર મુકેશભાઇ બારૈયાએ શિક્ષણ નિરીક્ષક વિક્રમસિંહ પરમારનું કોરોના વોરિયર્સ તરીકેની શ્રેષ્ઠ કામગીરી તેમજ શાળા વિકાસ સંકુલને આપેલ માર્ગદર્શન અને યોગદાન બદલ સન્માનિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો