તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તીર્થ દર્શન:પ્રભુજીનો પીપળો તરીકે ઓળખાતું ભીડભંજન મહાદેવ શિવાલય

તળાજાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તળાજી નદીના કિનારે વૃક્ષવનરાજી વચ્ચે આવેલ પ્રભુજીનો પિપળો તરીકે જાણીતું પુરાતન ભીડભંજન મહાદેવ મંદિરમાં રિધ્ધિ અને સિધ્ધિ બે શિવલીંગ અને બે નંદી સ્થાપિત હોઇ અન્ય શિવમંદિરથી અલગ પડે છે. શિવભકતોની મનોકામનાં પૂર્ણ કરતા ભીડભંજન મંદિરનું સમય સમય પર પુન:નિર્માણ થતું રહયું છે.

અન્ય સમાચારો પણ છે...