તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:જુની છાપરીમાં અદાવતે માર માર્યો

તળાજા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

તળાજાના જુની છાપરી ગામના ગીગાભાઇ કરણભાઇ ભુવા (આહીર)એ તળાજા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે, ગત રાત્રે જુની છાપરી ગામની વાડીએ થી ઘરે જતા હતા.

ત્યારે ખોડાભાઇ ભગવાનભાઇ ભુવા, રામભાઇ, માયાભાઇ એ પોતાના સાથે અગાઉ થયેલ માથાકુટની દાઝ રાખી રસ્તા પર અટકાવી ગાળો આપી એક સંપ કરી ઉશ્કેરાઇને લાકડીના ધોકા, પાઇપ વડે મારમારી ઇજા સર્જીને નાસી છુટ્યા હતા. આ અંગે તળાજા પોલીસમાં ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો