તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:માત્ર થાગડ થીગડ કરીને કામ પતી ગયું

સિહોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસામાં પડેલા સારા વરસાદને કારણે રોડ-રસ્તાનું મોટાપાયે ધોવાણ થવા પામ્યું હતું. બાદમાં તંત્રએ આળસ ખંખેરી અને થાગડથીગડ કરી રોડના ખાડા પૂર્યા. પરંતુ સિહોરમાં રાજકોટ રોડ અને ટાણા રોડ જયાં અલગ પડે છે ત્યાં ટાણા ચોકડીએ મોટા-મોટા ખાડા પડી ગયા હોવા છતાં તંત્ર દ્વારા આ ખાડા પૂરી તેના પર ડામર પાથરવા માટેની કોઇ કાર્યવાહી હાથ ન ધરાતા નગરજનોમાં આ બાબતે અચરજ ફેલાયું છે. આ ખાડા પરથી રોજના હજારો વાહનો અને અનેક રાહદારીઓ પસાર થાય છે. પરંતુ તંત્રને આ ખાડા કેમ નહીં દેખાતા હોય ? આ ઊંડા ખાડાની મરામત માટે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં લે તે આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો