તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખાનગી બસ રોડ પરથી ઊતરી

સિહોર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગારિયાધારથી ભાવનગર તરફ જતી એક ખાનગી બસ (નં.જી.જે. -14-વાય-9592) ખાખરિયાના પાટિયા પાસે પહોંચી ત્યારે એકાએક રોડની એક તરફ આ ખાનગી બસ ઊતરી જતાં બસમાં બેસેલ મુસાફરો પૈકી 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ.ગારિયાધાર થી ભાવનગર તરફ રવાના થયેલી ખાનગી લકઝરી બસ સિહોર નજીકના ખાખરીયાના પાટીયા પાસે પહોંચી ત્યારે રોડ પરથી ખસી જઇ પલટી મારી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...