તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ટાણા ગામ ગટરની સુવિધાથી વંચિત

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોર તાલુકાના સૌથી મોટા ટાણા ગામે શૌચાલયની ગટરના અભાવે ગામલોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ટાણાએ સિહોર તાલુકાના સૌથી મોટા ગામો પૈકીનું એક ગામ છે.આ ગામમાં હાલમાં 10થી 12ની વસતિ છે.પરંતુ ગામમાં શૌચાલયની ગટર જ નથી ! જેને કારણે લોકોએ ફરજિયાતપણે પોતાના ઘર નજીક શૌચ ખાડો બનાવવો પડે છે. જો ગામમાં શૌચાલયની ગટર જ ન હોય તો આખા ગામે પોતાના ઘરે શૌચ ખાડા બનાવવા પડે.

પરંતુ તેના બદલે જો ગામમાં જ શૌચાલયની ગટર હોય તો ગામ લોકોએ પોતાના ઘરથી ગટર લાઇન સુધી ભુંગળુ લંબાવવાનું રહે.ટાણાવાસીઓને વહેલામાં વહેલી તકે શૌચાલયની ગટરની સુવિધા મળે તેવી લોકમાંગ ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો