રજૂઆત:ટ્રાન્સપોર્ટેશનમાં રોડ ટેક્ષ અને ટોલ ટેક્ષ માફ કરવા મુખ્યમંત્રીને રજુઆત

સિહોર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટ્રાન્સપોર્ટેશનવાળાને દર છ માસે રોડ ટેક્ષ અને ટોલ ટેક્ષ ભરવાના હોય છે. આ સંજોગોમાં ભાવનગર ગુડઝ ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનના મંત્રી અમિતભાઇ એમ. લવતુકા દ્વારા સરકાર દ્વારા રોડ ટેક્ષ અને ટોલ ટેક્ષ ભરવામાંથી 6 માસ સુધી મુકિત આપવામાં આવે તેવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ માંગ કરવામાં આવી છે.અને તો  જ આ ઉદ્યોગ બચી શકશે.

અન્ય સમાચારો પણ છે...