મોત:શિહોરના યુવકે ફાંસો ખાતા મોત

સિહોર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોરમાં રાજીવનગર વિસ્તારમાં રહેતા અશોકભાઇ નાથાભાઇ શેલાણા (ઉ.વ.33) અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ રજા પર અમદાવાદથી પોતાના ઘરે સિહોર આવેલ. દરમ્યાન ગત મોડી રાત્રિના શુમારે જેરામિયા તળાવની પાછળના ભાગે ઝાડ સાથે દોરડું બાંધી કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લેતા તેઓનું મોત નિપજેલ. આ અંગે સિહોર પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...