ઓનલાઇન અરજી:સિહોર ITI ખાતે ભરતી પ્રક્રિયા

સિહોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારી ITI સિહોરમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક તમામ ઉમેદવારોને તા.1/7/20થી આઇ.ટી.આઇ.ની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત એડમિશન લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થઇ ગયેલ હોય તમામ લાયકાત ધરાવતા અને પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ તા.27/7/20 સુધીમાં આઇ.ટી.આઇ.ની વેબસાઇટ http://itiadmission.gujarat.gov.inની મુલાકાત લઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...