તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દેવગાણાના શખ્સને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની રાવ

સિહોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોરના વરલ ગામના પાદરમાં રણજિતભાઇ ચૌહાણની ઇકો કાર અને નારુભાઇ ચૌહાણની લકઝરી ગાડી ઓવર ટેક કરવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થયેલ જેની દાઝ રાખી નારુ ચૌહાણ અને ભગીરથ ચૌહાણે એકસંપ કરી રણજિતભાઇને લોખંડના પાઇપ વતી મારમારી, ઇકો કારના કાચ તોડી રૂ. 5000નું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ રણજિતભાઇએ સિહોર પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો