તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સિહોરમાં વીજ પોલ અડચણરૂપ

સિહોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોરમાં મહાગૌતમેશ્વર નગરમાં રસ્તાની બરાબર વચ્ચે એક વીજપોલ ઊભો છે. આ વીજપોલ છેલ્લા કેટલાય સમયથી અડચણરૂપ ઊભો છે. આ રોડ પરથી મહાગૌતમેશ્વર નગર, શર્મા પાર્ક સહિતના અનેક વિસ્તારોના રહીશો પસાર થાય છે. આ વીજપોલ સાથે કેટલાય વાહનો અથડાવવાથી અકસ્માતની ઘટના ઘટી છે.

પરંતુ વીજ તંત્ર છે કે આ વીજ પોલને રોડની એક સાઇડ લેવાનું નામ જ નથી લેતું. જેથી આ વિસ્તારના રહીશોમાં વીજતંત્ર વિરુધ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્ર આ બાબતને ગંભીર ગણી વહેલામાં વહેલી તકે જરૂરી પગલાં લે તે આવશ્યક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો