તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાચકવર્ગ:તટસ્થ અને નિર્ભય અખબાર એટલે સૌરાષ્ટ્ર સમાચાર : પૂ.જીણારામજી મહારાજ

સિહોર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અખબારને ચોથો સ્તંભ કહેવાય છે. અખબાર એટલે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રને વાચા આપતું અબખાર એટલે સૌરાષ્ટ્ર સમાચાર. સૌરાષ્ટ્ર સમાચાર એક નિર્ભય અને તટસ્થ અખબાર છે. આ અખબાર અન્ય અખબાર કરતાં વાચકવર્ગના મનમાં એક અનોખી અને અમિટ છાપ ધરાવે છે.

હાલના સમયમાં લોકોને અને એમાંય ખાસ કરીને યુવા વર્ગને ધાર્મિકતા તરફ વાળવાની ખાસ જરૂર છે. સૌરાષ્ટ્ર સમાચાર વાચક માટે મનભાવક સાહિત્યનો રસથાળ ઉપરાંત દરરોજ એક પૂર્તિ પણ પ્રસિધ્ધ કરવામાં આવે છે. જેમાં ધર્મદર્શન ખૂબ જ અગત્યની પૂર્તિ હોય છે. આ પૂર્તિના માધ્યમથી વાચકોને ધાર્મિકતા તરફ વાળવાનો સૌરાષ્ટ્ર સમાચારનો એક સરાહનીય અને પ્રશંસનીય પ્રયાસ છે. ઉપરાંત દિવ્ય ભાસ્કર એક નિર્ભય અખબાર છે જે દરેક બાબતના સમાચાર નિષ્પક્ષ થઇને નીડરતાથી છાપે છે. અખબાર સમાજનો ચોથો સ્તંભ હોવાથી લોકોની સમસ્યાને નિર્ભયપણે રજુ કરવામાં આ અખબાર અવ્વલ નંબરે રહ્યું છે. સૌરાષ્ટ્ર સમાચાર લોકોનું માનીતું અખબાર બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો