તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સિહોરમાં લાયન્સ કલબ દ્વારા નેત્રયજ્ઞ

સિહોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

લાયન્સ કલબ ઓફ સિહોર અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે તા.29/12ને મંગળવારે સવારે 9:30થી 12:30 દરમ્યાન લાયન્સ હોલ, મારુતિ દર્શન કોમ્પ્લેક્ષ, એકિસસ બેંક ઉપર, ભાવનગર-રાજકોટ રોડ, સિહોર ખાતે વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ નેત્રયજ્ઞ કેમ્પ કોવિડ-19ની સરકારની ગાઇડલાઇન મુજબ યોજાશે. કેમ્પમાં આવનાર દરેક દર્દીએ પોતાનું આધારકાર્ડ ફરજિયાત લાવવાનું રહેશે. આ કેમ્પમાં અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરના ઓપરેશન વિનામુલ્યે કરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો