તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તીર્થ દર્શન:સિહોરનુ મુકતેશ્વર મહાદેવ મંદિર

સિહોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોરમાં ગૌતમી નદીના તટ પર સુરકાના દરવાજાની સામે મુકતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ગૌતમી નદીના તટ પર આવેલું હોય તેનો દેદીપ્યમાન નજારો, પ્રકૃતિપ્રેમી અને ભાવિક ભકતજનોને અપાર આનંદની લાગણીનો અનુભવ કરાવે છે. મંદિરના પટાંગણમાં બાળક્રીડાગણ પણ આવેલ હોય ભુલકાઓનું પણ આ મનપસંદ સ્થળ છે. ઉપરાંત અહીં વિશાળ બાગ પણ આવેલો છે.

અન્ય સમાચારો પણ છે...