સર્ટિફિકેટ:સિહોર મુની હાઇ.ના ધો.12 સાયન્સના વિધાર્થીઓને માર્કશીટ વિતરણ કરાશે

સિહોર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધો.12 વિ. પ્રનું પરિણામ જાહેર બાદ તા.28/5 પરિણામ,લિવિંગ સર્ટિફિકેટનું વિતરણ કરાશે. આ માટે ક્રમ નંબર 1થી 10 નંબરના રેગ્યુલર વિધાર્થીઓએ તા.28/5ના  સવારે 11:30થી 12:30 , ક્રમ નંબર 11થી 20ના રેગ્યુલર વિધાર્થીઓએ 12:30થી 1:30,નંબર 21થી 30ના રેગ્યુલર 1:30થી 2:30, બાકીના વિધાર્થીઓએ 2:30થી 5 સુધીમાં પોતાનું પરિણામ લઇ જવા જણાવાયું છે

અન્ય સમાચારો પણ છે...