તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સિહોરમાં બારી ખુલ્લી રાખતા માર પડયો

સિહોર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

સિહોરમાં ધનકેડી વિસ્તારમાં રહેતા રશીદાબેન હુસૈનભાઇ પરમારના રહેણાંકી મકાન પાસે આવેલ ખુલ્લા પ્લોટનો મહેબુબભાઇ ઇસાભાઇ તરકવાડિયા ઉપયોગ કરે છે. રશીદાબેનના ઘરની બારી આ ખુલ્લા પ્લોટ તરફી હોય અને તે આ પ્લોટ તરફની બારી ખુલ્લી રાખતા મહેબુબ, હુસૈન, ઇસા તરકવાડિયા, રશીદાબેન મહેબુબભાઇ તરકવાડિયા અને મુમતાઝ હુસૈનભાઇ તરકવાડિયાને ન ગમતાં આ શખ્સોએ એકસંપ કરી આ પ્લોટ અમે વાપરીએ છીએ. જેથી આ પ્લોટમાં આવશો નહીં તેમ કહી રશીદાબેન અને તેમના બહેન નશીનબહેનને ઢીંકા પાટુનો માર મારી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો