તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારસો:સિહોરમાં ઐતિહાસિક દૈદિપ્યમાન વારસો

સિહોર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિહોર એક ઐતિહાસિક નગર છે જયાં અનેક પ્રાચીન અવશેષો આજે પણ હયાત છે. અને તેનો ભવ્ય તેમજ દેદીપ્યમાન ઇતિહાસ સિહોરવાસીઓ માટે ગૌરવ સમાન છે.મહારાજા વખતસિંહજી ગોહિલ (આતાભાઈ) અને ચિત્તલ દરબાર કુંપાવાળા વચ્ચે થયેલા ચિત્તળના યુધ્ધમાં વિજય બાદ મહારાજા વખતસિંહજી ગોહિલે સિહોર દરબાર ગઢમાં તૈલી ચિત્રો બનાવ્યા.જે આજે પણ જોઈ શકાય છે.

સિહોરમાં આજે પણ દરબારી ચોરો (સાત શેરીઓ), સિહોર ફરતો કિલ્લો, સુરકાનો ડેલો(કોઠા), મેઈન બજારનો મુખ્ય દ્વાર, બ્રહ્મકુંડ ઘણા પુરાતન કાળના બાંધકામ છે જે જોવા લાયક છે. ગોહિલોના કુળદેવી ચાંમુડા માતાનો મઢ પણ દરબારગઢ મધ્ય સ્થાયી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો