તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:કોરોના સામે લડત આપતા કરાર આધારિત આરોગ્ય કર્મીઓને કાયમી કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત

સિહોર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રવર્તમાન સમયમાં કોરોના સામે આરોગ્ય કર્મીઓ રાત દિવસ જોયા વગર સતત લડી રહ્યા છે. આથી કરાર આધારિત આરોગ્ય કર્મચારીઓ, આયુષ ડોકટર તેમજ નર્સોને કાયમી કરી તેના પગારમાં વધારો કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. આયુષ અને આર.બી.એસ.કે. ડોકટરોને યોગ્ય વળતર આપી તેઓને કાયમી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવી જોઇએ. ફકત એક કરાર આધારિત નોકરી કરનાર સરકારના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આવતા આયુષ તેમજ આર.બી.એસ.કે. ડોકટરો અત્યારે આવી પડેલી મહામારીમાં પોતાના જીવને જોખમમાં મૂકીને પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.  આ સમય અત્યંત કપરો સમય છે. અને આ સમયમાં પોતાના જીવના જોખમે ફરજ નિભાવનાર આરોગ્ય કર્મીઓ અંગે સરકારે વિચારવું જોઇએ. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો