ગ્રાહકોમાં ભારે કચવાટ:સિહોર SBIમાં સર્વર પ્રોબ્લેમથી ગ્રાહકોને વારંવાર થતી હેરાનગતિ

સિહોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસ.બી.આઇ.એ સિહોરની મોટામાં મોટી બેંક ગણાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી એસ.બી.આઇ.માં સર્વર પ્રોબ્લેમ થતો હોવાથી ગ્રાહકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.આ બેંકમાં સિહોર કેન્દ્રવર્તી શાળા નં.1 અને 2ના શિક્ષકો, મધ્યાહન ભોજનના સંચાલકો, નિવૃત કર્મચારીઓ, સિહોરની વિવિધ સરકારી કચેરીઓ,સિનિયર સીટીજનો, નાગરિકો સહિતના મોટાભાગના બેંક એકાઉન્ટ એસ.બી.આઇ.માં આવેલા છે. ઉપરાંત જનધનના બેંક ખાતા અલગ.આથી અહીં લેવડ-દેવડ અર્થે આવતા ગ્રાહકોની સંખ્યા વધુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...