તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણુંક:રબારી સમાજના ધર્મગુરુ પૂ. કણીરામબાપુની સનાતન ધર્મ પરિષદના અધ્યક્ષપદે નિયુકિત

સિહોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સમસ્ત રબારી સમાજના ધર્મગુરુ અને વડવાળા દેવ દૂધરેજ મંદિરના મહંત મહામંડલેશ્વર પ.પૂ.કણીરામબાપુની ગુજરાત રાજય સનાતન ધર્મ પરિષદના અધ્યક્ષપદે સંતો-મહંતોની બહોળી ઉપસ્થિતિમાં સાયલા ખાતે નિયુકિત કરાઇ છે. સાયલા ખાતે મળેલી આ ધર્મસભા અગાઉ પૂ.દયાનંદ સ્વામીબાપા એવોર્ડ પણ પૂ.કણીરામબાપુને પૂ.મોરારિબાપુના હસ્તે એનાયત કરાયો હતો.

સમાજ શિક્ષણની કામગીરી, દીકરીને ભણાવવા પર પૂ.બાપુ ખાસ ભાર મૂકે છે. અને સમાજને નિર્વ્યસની બનાવવાની ઝુંબેશમાં પણ પૂ.બાપુનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. પૂ.કણીરામબાપુની સનાતન ધર્મ પરિષદના અધ્યક્ષપદે થયેલી નિયુકિતથી સમસ્ત રબારીમાં આનંદની લાગણી છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો