કામગીરી:સિહોરમાં આરસીસી માર્ગનું લોકાર્પણ

સિહોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર નગરપાલિકા દ્વારા ઘાંઘળી રેલવે ફાટકથી નેસડા રેલવે ફાટક સુધી આર.સી. સી રોડ બનાવવામાં આવેલ. આ રસ્તાને પંડિત દિનદયાળ ઉપાધ્યાય માર્ગનું નામકરણ તેમજ લોકાર્પણ માટે રાજયના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઇ સોલંકી દ્વારા ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી અને ગુજરાત રાજય હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઇ નકુમના હસ્તે કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...