તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સિહોરમાં સુકામેવાના હિંડોળાનાં દર્શન

સિહોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોરમાં મેઇન બજારમાં મદનમોહન લાલજીની હવેલી ખાતે સુકામેવાના કલાત્મક હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીનાથજીનાં હિંડોળાનાં દર્શનાર્થે ભાવિક ભકતજનોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે બહોળી સંખ્યામાં ઊમટી દર્શન કરી પાવન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...