તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અખિલ ભારતીય સહકારી સપ્તાહની ઉજવણી સર્વોત્તમ ડેરી દ્વારા અનોખી રીતે કરવામાં આવશે. જેમાં સપ્તાહ દરમ્યાન સર્વોત્તમ ડેરીના કર્મચારીઓ ઇંધણવાળા વાહનનો ઉપયોગ ડેરીએ આવવા-જવા માટે નહીં. જેથી પર્યાવરણ બચશે. ઇંધણનો ખર્ચ બચશે.
તેમજ ચાલવાથી કે સાઇકલ ચલાવવાથી શારીરિક તંદુરસ્તી પણ સુધરશે આવા શુભાશયથી સહકારી સપ્તાહની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. સહકાર સપ્તાહની પૂર્ણાહૂતિ તા.21/11ના સર્વોત્તમ ડેરીના પરિસરમાં સંઘના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષસ્થાને સરકારની કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ કરવામાં આવશે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.