તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:સિહોરમાં લાઇસન્સ માટે કેમ્પની માંગ

સિહોર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્તમાન સમયમાં સરકાર ટ્રાફિકને લગતા નિયમો વધુને વધુ કડક બનાવી રહી છે. જેમાં લાઇસન્સ,પી.યુ.સી.,વીમો અને આર.સી.બૂકને મહત્વ આપવામાં આવી રહ્યું છે. જેમાં લાઇસન્સ માટે હાલમાં સૌથી વધારે ધસારો છે. આથી સિહોરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેમ્પ કરવાની માંગ ઊઠવા પામી છે. સિહોર તાલુકા કક્ષાએ આર.ટી.ઓ.કચેરી દ્વારા લાઇસન્સ માટે કેમ્પનું આયોજન કરવામાં આવે તો સિહોર શહેર તાલુકાના અનેક લોકોને તેનો ફાયદો થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો