તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:બુદ્ધ વંદના - માતા રમાઈના જન્મ જયંતી નિમિતે કાર્યક્રમ

સિહોર17 દિવસ પહેલા
 • કૉપી લિંક

સમતા બુદ્ધ વિહાર બોટાદ ખાતે બુદ્ધ વંદના કાર્યક્રમ અને માતા રમાઈના જન્મ જયંતી નિમીતે ઉજવણીનું આયોજન કરવામાં આવેલ. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબના પત્ની ત્યાગની મૂર્તિ, માતા રમાઈ જેણે સમાજનાં કરોડો બાળકો શિક્ષણ લઈને સમાનતાથી ભણી શકે અને આઝાદીની જિંદગી જીવી શકેતેના માટે પોતાનાં ચાર સંતાનોને પોતાની નજરની સામે મરતાં જોયા એવી ત્યાગ અને બલિદાનની મૂર્તિ અને દરેક સમાજના કરોડો શોષિત પીડિતોને ન્યાય મળે એ માટે ડૉ.બાબાસાહેબને સતત હિંમત અને હુંફ આપનાર એવી માતા રમાઈ આંબેડકરની 123મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાજંલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. પરેશભાઈ રાઠોડ દ્વારા માતા રમાઈના જીવન સંઘર્ષ અને બલિદાન વિશે સમાજનાં લોકોને માહિતગાર કરવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો