તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નાણાનો વ્યય:સિહોરમાં ગેસલાઇન નાખવા માટે નવો રોડ તોડયો

સિહોર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિહોરમાં હાલમાં ઘેર-ઘેર ગેસની સુવિધા માટે કેટલાક વિસ્તારોમાં કામ ચાલું છે. જેમાં ભાવનગર રોડ પર ગુંદાળા વિસ્તારમાં બે એક માસ પહેલાં નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે. અત્યારે ગેસલાઇન માટે પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલું છે.જો પહેલાં ગેસલાઇન માટેની કામગીરી કરવામાં આવી હોત અને પછી સીસી રોડ બનાવ્યો હોત તો રોડ તોડવાની નોબત ન આવત. રોડ તોડયા પછી એને ફરીથી નવો રોડ બનાવવામાં આવતો નથી. અને લોકોની હાલાકી જૈસે થૈ રહે છે. અને તંત્રની અણઆવડતને કારણે સરકારી નાણાનો વ્યય એ અલગ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો